CHARUTAR VIDYA MANDAL'S
ILSASS
Institute of Language Studies and Applied Social Sciences

Recognized Under Section 2(F) & 12(B) UGC

MASTER OF ARTS IN GUJARATI

Affiliation

Duration of Course

Medium of Instruction

No. of Seats

  CVM University,
Vallabh Vidyanagar
Two Years English --  
Course Structure


ગુજરાતી વિષયમાં એમ.એ. [ M.A. ] શા માટે કરવું જોઈએ ?

ગુજરાતી આપણી માતૃભાષા છે, માતૃભાષાના સંવર્ધન અને વિકાસ માટે આ વિષયનો અભ્યાસ જરૂરી છે.
ગુજરાતી એક વિશ્વવ્યાપી ભાષા હોવાથી ઘણી વ્યવસાયિક તકો રહેલી છે.
શિક્ષણ ક્ષેત્રે અનેક તકો રહેલી છે.
ગુજરાતી ભાષામાં સંશોધન, સમૂહ-માધ્યમ કાર્યો, અધ્યાપન અને અનુવાદ ક્ષેત્રે અનેક તકો રહેલી છે.
નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર ઘણો ભાર મુકવામાં આવ્યો છે.
આપણે અનુસ્નાતક MA નો અભ્યાસક્રમ આજના જમાનાને અનુલક્ષીને રચવામાં આવ્યો છે.
આ ગુજરાતી ભાષા સાહિત્ય વિશેનો બે વર્ષનો અભ્યાસક્રમ છે.
કુલ ચાર સત્ર રાખવામાં આવ્યા છે.
એક સત્રમાં કુલ પાંચ પેપર ભણવાના રહેશે.

 


Eligibility
  • The candidates should be eligible for admission as per Charutar Vidya Mandal University criteria. Student who must have passed any Bachelor degree conducted by the UGC recognized University or an examination of any other University of statutory examining body recognized as equivalent there to in accordance.
Admission Procedure
  • Please fill ILSASS - Online Application Form
  • cvmu.edu.in
  • To avoid inconvenience, please bring all the documents.
Download Syllabus Apply Online              

 

 

Copyright © 2013 ILSASS. All Rights Reserved.